બળવાખોર જૂથના ઋતબ્રત બેનરજીને વિરોધ પક્ષના નેતા તરીકે સ્પીકરે આપી માન્યતા
કોલકાતા, તા. 3 : પશ્ચિમ બંગાળમાં હાર બાદ મમતા બેનરજીને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે અને હવે પક્ષ જ હાથમાંથી સરકે તેવા સંકેતો સામે આવ્યા છે. એક ઘટનાક્રમમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકર રવીન્દ્ર.....