• ગુરુવાર, 04 જૂન, 2026

મોબાઈલ રિપારિંગ માટે રૂપિયા ન આપતાં સગીરાએ ગળેફાંસો ખાધો

મુંબઈ, તા. 3 : મોબાઈલ ફોનનો ડિસ્પ્લે (ક્રીન) રિપેર કરાવવા માટે માતાએ રૂપિયા ન આપતા નારાજ થઈ ગયેલી એક 17 વર્ષની સગીરાએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના.....