• ગુરુવાર, 04 જૂન, 2026

ફરદીન ખાન અને શેફાલી શાહ ‘કોકે’માં

નિર્માત્રી એકતા કપૂરના બાલાજી ટેલિફિલ્મ્સના બેનર હેઠળ  નેટફ્લિક્સની આગામી વેબ સીરિઝ કોકેમાં શેફાલી શાહ અને ફરદીન ખાન જોવા મળશે. ફરદીન અને શેફાલીની જોડી પહેલી વાર પરદા પર જોવા મળશે. આ ડ્રામા સિરીઝ.....