નોર્વે ઓપનમાં કાર્લસનને બીજીવાર હાર આપી
લગભગ બે દશક પછી રેકૉર્ડ બન્યો
નવી દિલ્હી, તા. 3 : ભારતીય યુવા ગ્રાંડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે નોર્વે ચેસ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે 8મા રાઉન્ડના મેચમાં દુનિયાના નંબર વન ખેલાડી મેગ્નસ કાર્લસનને હાર આપી હતી. ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં......