• ગુરુવાર, 04 જૂન, 2026

ઉબરના ડ્રાઈવરે કરી મહિલા પ્રવાસીની મારપીટ

રૂા. 40 માટે ખરાબ વર્તન કરવાનો વીડિયો વાયરલ

મુંબઈ, તા.3 : શહેરમાં મહિલા સુરક્ષાના મુદે વધુ એક ઘટના ચર્ચામાં આવી છે. ઉબરના કૅબ ડ્રાઇવરે મહિલા પ્રવાસી સાથે ગેરવર્તન અને મારપીટ કર્યાનો વિડિયો વાયરલ થતાં કંપનીએ સ્પષ્ટતા આપી સાથે જ ડ્રાઇવર સામે પગલાં પણ.....