• ગુરુવાર, 04 જૂન, 2026

વિપક્ષોના યવતમાળ, અહિલ્યાનગર અને નાસિકના ઉમેદવારો બન્યા ‘રણછોડ’

ઠાકરે, શરદ પવાર અને કૉંગ્રેસની મહારકાસઆઘાડી

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રમાં આવતી 18મી જૂને યોજાનારી વિધાન પરિષદની 17 બેઠકો માટે ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીના ઉમેદવારોએ નાસિક, યવતમાળ અને અહિલ્યાનગરમાં પીછેહઠ કરી હોવાથી ત્યાં ‘મહાયુતિના ઉમેદવારો......