પશુ-પ્રાણીઓને બોજવહનમાંથી છુટકારો અપાવવાનો પેટાનો પ્રયાસ
મુંબઈ, તા.4 : સોલાપુરની જય હિંદ સુગર પ્રાઇવેટ લિમિટેડ પિપલ ફૉર ધ ઍથિકલ ટ્રીટમેન્ટ અૉફ એનિમલ્સ ઇન્ડિયા (પેટા) દ્વારા ‘સો ટકા બળદમુક્ત’ પ્રમાણપત્ર મેળવનારી પહેલી સાકર મિલ બની છે. પેટા દ્વારા આ અભિયાનનો....