ફાયર બ્રિગેડે મોરચો સંભાળીને આગ ફેલાતા રોકી : સદ્ભાગ્યે જાનહાની નહીં
હૈદરાબાદ, તા. 4 : દિલ્હીમાં ભીષણ આગની ઘટના બાદ હવે હૈદરાબાદના ભીડભાડ ધરાવતા અમીરપેટ વિસ્તારમાં આવેલી હેલમેટ બજારમાં એકાએક આગ લાગી હતી. જો કે સદભાગ્યે આ અગ્નિકાંડમાં જાનહાનીની સૂચના મળી......