• શુક્રવાર, 05 જૂન, 2026

વિપક્ષી ગઠબંધનને ડીએમકેએ આપ્યો ઝટકો

કૉંગ્રેસના વિશ્વાસઘાતથી દુઃખી

દિલ્હીમાં મળનારી ઈન્ડિ ગઠબંધનની બેઠકમાં ભાગ નહીં લે

નવી દિલ્હી, તા. 4 : તમિલનાડુમાં થલપતિ વિજયની સરકારમાં કોંગ્રેસ સામેલ થયા બાદ હવે ડીએમકેએ વિપક્ષી એકતાને મોટો ઝટકો આપ્યો છે. આઠ જૂનના નવી દિલ્હીમાં થનારી ઈન્ડિ ગઠબંધનની બેઠકમાંથી ડીએમકેએ દૂરી.......

ઇ-પેપરના નવા શુલ્ક