નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી હોવાનો આરોપ
જિતેશ વોરા તરફથી
મીરા-ભાયંદર, તા. 10 : મીરા-ભાયંદર શહેરના વિવિધ જાહેર સ્થળો, બગીચાઓ, ખુલ્લા મેદાનો અને રહેણાંક વિસ્તારોમાં કબૂતરોને દાણા ખવડાવવાની વધતી જતી પ્રથાને લઈને આરોગ્ય સંબંધિત ગંભીર ચિંતાઓ વ્યક્ત......