• ગુરુવાર, 11 જૂન, 2026

બૌદ્ધ સાધુઓ સાથે શેરી શ્વાનની વૈશ્વિક પદયાત્રા

આહિંસા અને વિશ્વશાંતિનો સંદેશ ફેલાવી રહી છે ‘આલોકા’  

નવી દિલ્હી, તા. 10 : સર્વોચ્ચ અદાલતે હાલમાં જ દેશભરમાં શેરોશ્વાનોને શહેરોથી દૂર કરવા માટે  તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે. જેના કારણે શેરીશ્વાનનાં અસ્તીત્વ અને ભવિષ્ય બાબતે ચર્ચાઓ શરૂ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ