• શનિવાર, 11 જુલાઈ, 2026

સોનાના ટ્રાડિંગના નામે પ્રાઇવેટ કંપનીના અધિકારી સાથે રૂા. 1.42 કરોડની ઠગાઈ

મુંબઈ, તા. 10 : મુંબઈમાં હાઈ પ્રોફાઈલ અને શિક્ષિત લોકોને શિકાર બનાવતી સાયબર ગુનેગારોની ગેંગ વધુ સક્રિય થઈ છે. મુંબઈની એક પ્રતિષ્ઠિત ખાનગી કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે કામ કરતા 40 વર્ષીય અધિકારી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ