• શનિવાર, 11 જુલાઈ, 2026

અમેરિકામાં ફુગાવો વધવાના ભયથી સોના-ચાંદી ફરી નરમ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 10 : સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. સોનું સાથે સાપ્તાહિક ઘટાડો નોંધાવવા તરફ હતુ. ક્રૂડ તેલના ભાવમાં વધારો અને અમેરિકા-ઇરાન વચ્ચે તણાવમાં વધારો થવાને કારણે ફેડરલ રિઝર્વ નાણાકીય નીતિને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ