• શનિવાર, 11 જુલાઈ, 2026

ઈથેનોલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પહોંચી અરજી

બિલમાં ઈથેનોલ મિશ્રણની જાણકારી, જૂની ગાડીઓને રાહતની માગ

સરકારે કહ્યું, 20નો વિકલ્પ આપવો શક્ય નથી

નવી દિલ્હી, તા. 10 : પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. દેશભરમાં ઈથેનોલ અંગેના નિર્ણયની આલોચના થઈ રહી છે. કેન્દ્ર સરકાર અને કાર કંપનીઓ ઈથેનોલના પક્ષમાં દલીલો.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ