અંધેરીમાં ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં ગંભીર અકસ્માત
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : મુંબઈ પાલિકા દ્વારા સંચાલિત `બેસ્ટ'ની વધુ એક બસે આજે અંધેરી (પશ્ચિમ)માં અનેક વાહનોને અડફેટે લીધા હતા. બસે નવ અૉટોરિક્ષા સહિત 14 વાહનને ટક્કર મારતાં કેટલીક રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી......