• શનિવાર, 11 જુલાઈ, 2026

ફ્રાંસ સતત ત્રીજીવાર ફિફા વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં

મોરક્કો વિરુદ્ધ 2-0 ગોલથી વિજય : એમ્બાપે ફરી ઝળક્યો

ફોક્સબોરો, તા.10 : ખિતાબની પ્રબળ દાવેદાર ગણાતી ટીમ ફ્રાંસ ફૂટબોલ વર્લ્ડ કપમાં સતત ત્રીજીવાર સેમિ ફાઇનલમાં પ્રવેશી છે. ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાંસનો મોરક્કો વિરુદ્ધ 2-0 ગોલથી શાનદાર વિજય થયો હતો. પહેલા હાફમાં મોરક્કોના ગોલકીપર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ