• શનિવાર, 11 જુલાઈ, 2026

પશ્ચિમ રેલવે નાલાસોપારા અને વસઈમાં રેલવે પાટાની ઊંચાઈ વધારશે

મુંબઈ, તા. 10 : અઠવાડિયાની શરૂઆતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી ઉપનગરીય ટ્રેનસેવાઓ ખોરવાઈ ગઈ અને હજારો મુસાફરો રાતોરાત ફસાઈ ગયા જેના કારણે પશ્ચિમ રેલવેએ બે તબક્કામાં પૂર નિવારણ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ