સીજેઆઈ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરીને કાગળિયા ઉછાળ્યા : અરજદારની અટકાયત, પૂછપરછ
નવી દિલ્હી, તા. 10 : સુપ્રીમ કોર્ટમાં આજે ભારે અસાધારણ ઘટના બની હતી. જેમાં એક અરજદારે જોરદાર હંગામો અને ઉત્પાત મચાવ્યો હતો અને કાગળિયા ઉડાવીને બૂમબરાડા કર્યા હતાં. જેને પગલે ન્યાયધીશ પણ હતપ્રભ.....