મીસિંગ લિંક પર રાજ ઠાકરેના નિવેદન વિશે મુખ્ય પ્રધાનનો સવાલ
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના મીસિંગ લિંકની ટનલનો સ્લૅબ તૂટી પડવાની ઘટના બની હતી એના પર રાજકીય વાતાવરણ ગરમાયું છે. વિરોધી પક્ષો સરકાર પર જાત જાતના આરોપ.....