• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

ઘરફોડીમાં રૂા. 4.50 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ

મુંબઈ, તા. 31 : કલ્યાણના કોળસેવાડી પોલીસે ઘરફોડીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી અંદાજે 4.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થાનિક વિસ્તારમાં બંધ મકાનના તાળાં તોડીને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ