• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

સંસદની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત, જન્મ-મરણ પ્રમાણપત્ર બિલ ધ્વનિમતથી પાસ

અમિત શાહના રાજીનામાની માગ સાથે વિપક્ષનો હોબાળો

નવી દિલ્હી, તા. 31 : સંસદનું ચોમાસુ સત્ર સતત કોઈ ને કોઈ મુદ્દે ચર્ચામાં રહ્યું છે, આજે સંસદમાં વિપક્ષોએ ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાની માગ સાથે ભારે હોબાળો મચાવતા બંને ગૃહોની કાર્યવાહી સોમવાર સુધી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ