• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

મલેશિયન પામતેલ વાયદામાં માર્ચ પછીનો પ્રથમ માસિક સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 31 : મલેશિયન પામતેલ વાયદો બે દિવસના સુધારા બાદ સપ્તાહના છેલ્લા દિવસે ઘટયો હતો. ડાલિયન અને શિકાગોમાં હરીફ તેલમાં નરમાઈથી પામ વાયદા ઉપર દબાણ હતું. જોકે માર્ચ પછીનો પ્રથમ માસિક......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ