• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

10 વર્ષના બાળકના પેટમાંથી નીકળ્યું એક કિલોનું લોહચુંબક

મુંબઈ, તા. 31 : ડૉક્ટરોને 10 વર્ષના બાળકના પેટમાંથી આશરે એક કિલો જેટલું મેગ્નેટ (લોહચુંબક) કાઢીને તેનો જીવ બચાવવવામાં સફળતા મળી છે. અૉટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરથી પીડિત બાળક રમતરમતમાં લોહચુંબકના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ