• શુક્રવાર, 31 જુલાઈ, 2026

મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર જાહેર : રાની મુખરજી, સલીમ ખાન અને પ્રસાદ ઓકનું સમ્માન થશે

મહારાષ્ટ્ર સરકારના પર્યન અને સાંસ્કૃતિક વિભાગે મહારાષ્ટ્ર રાજ યફિલ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરી છે. વખતે મરાઠી અને હિન્દી ફિલ્મ સાથે જોડાયેલા અનેક મહાનુભાવોને તેમના યોગદાન માટે સમ્માનિત.......