દેશના 31 મુખ્ય પ્રધાનોની સંપત્તિ જાહેર
ખેડૂત દેવેન્દ્ર ફડણવીસની સંપત્તિ રૂા. 13.27 કરોડ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા મહિલા અનામતના ખરડાની જોરશોરથી દલિલો અને ચર્ચા દેશભરમાં થાય છે પરંતુ ચૂંટાયા બાદ મહિલાઓને પ્રધાનમંડળમાં કે રાજ્યમાં મુખ્ય પ્રધાન બનાવવાના મામલે.....