• શુક્રવાર, 31 જુલાઈ, 2026

ક્રૂડતેલના ટેકે પામતેલ વાયદો બીજા દિવસે વધ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 30 : મલેશિયન પામતેલ વાયદામાં બીજા દિવસે સુધારો હતો. જે ક્રૂડતેલમાં મજબૂતી અને હરીફ તેલના ભાવનો ટેકો મળતા વધ્યો હતો. મલેશિયન પામતેલનો ઓકટોબર કોન્ટ્રાક્ટ 15 રીંગીટ વધીને 4679ની.....