ટાંચાં સાધનો વચ્ચે ડબલ ડયૂટી કરવા બાબતે એફડીએ પ્રધાનને ફરિયાદ કરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : રાજ્યભરમાં દૂષિત અને ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો, દૂધ ઉત્પાદનો તેમ જ હૉટેલ, રેસ્ટોરા અને હાઇ પ્રોફાઇલ ક્લબો સામે આકરી કાર્યવાહી કરી રહેલા એફડીએ કમિશનર તુકારામ મુંઢે ફરી એકવાર....