કૉંગ્રેસ અને મનસેએ નવી કાર ખરીદવાનો વિરોધ કર્યો
મુંબઈ, તા. 30 : પાલિકાના ડેપ્યુટી મેયર સહિત સભાગૃહના નેતા, વિરોધપક્ષના નેતા તથા ત્રણ બંધારણીય સમિતિના અધ્યક્ષો માટે નવી `ઇનોવા ક્રિસ્ટા' ગાડી લેવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવ વહેલી તકે પાલિકા કમિશનરને.....