સપ્ટેમ્બરમાં બ્રિક્સ સંમેલન : તારિક રહમાનને પણ સંમેલનમાં સામેલ થવા આમંત્રણ
નવી દિલ્હી, તા. 30 : ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન થવાનું છે. સૂત્રો અનુસાર 12-13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં આયોજિત થનારાં સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન......