• શુક્રવાર, 31 જુલાઈ, 2026

લાઈસન્સ સસ્પેન્ડ કરતાં પહેલાં ભૂલ સુધારવાની તક આપવી જોઈએ

કાયદામાં એક મોકો અપાતો હોવાની હૉટેલમાલિકોની દલીલ

મુંબઈતા. 30 : મુંબઈના ખાણીપીણીના સ્થળો પર એફડીએ દ્વારા ચાલી રહેલા કડક કાર્યવાહીને કારણે  રેસ્ટોરન્ટ માલિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મોટાભાગની રેસ્ટોરન્ટ્સ કડક કાર્યવાહીની ભાવનાને બિરદાવે છે, પરંતુ ઘણા માને છે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન....