મુંબઈ પાલિકા કમિશનરનો દંડ કરવા ઉપરાંત ગુનો નોંધવાનો નિર્દેશ
મુંબઈ, તા. 30 : નદી, નાળા, મુખ્ય રસ્તા અને હાઈવે વગેરે જાહેર સ્થળોએ કચરો નાખવાનું હવે મોંઘું પડશે. જાહેર સ્થળોએ કચરો નાખનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવી અને જરૂર પડે તો ફોજદારી ગુનો નોંધવો, એવો નિર્દેશ પાલિકા કમિશનર અશ્વિની.....