• શુક્રવાર, 31 જુલાઈ, 2026

ટીમ ઇન્ડિયાના સંકટમોચક રહાણેનું ક્રિકેટને અલવિદા

તમામ ઇન્ટરનેશનલ ફોર્મેટ અને આઇપીએલમાંથી નિવૃત્તિ લીધી 

મુંબઇ, તા.30 : ટીમ ઇન્ડિયાના એક સમયના સંકટમોચક ગણાતા અનુભવી બેટધર અજિંકય રહાણેએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. રહાણેએ આજે તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ભાવુક પોસ્ટ મુકીને પોતાની......