• શુક્રવાર, 31 જુલાઈ, 2026

`મહાવતાર' માટે વિકી કૌશલ પચીસ કિલો વજન વધારશે

હાલમાં અભિનેતા વિકી કૌશલ આગામી ફિલ્મ મહાવતારની તૈયારીના આયોજનમાં વ્યસ્ત છે. ફિલ્મ માટે વિકીએ ખાસ શારીરિક પરિવર્તન કરવાનું છે. તેણે મહાવતારમાં ભગવાન પરશુરામની ભૂમિકા ભજવવા પચીસ.....