• શુક્રવાર, 31 જુલાઈ, 2026

નીરજ સહિત ભારતીય ત્રિપુટી જ્વેલિયન થ્રોના ફાઇનલમાં

ગ્લાસગો તા.30 : ભારતનો સ્ટાર એથ્લેટ નિરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાં ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યો છે. ગ્લાસગોમાં ઠંડી અને વિપરિત હવાની પરિસ્થિતિ વચ્ચે નિરજ ચોપરાએ 79.61 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે.......