• શુક્રવાર, 31 જુલાઈ, 2026

સ્કૅમર્સને એપીકે ફાઈલ્સ વેચનારા ઝારખંડના વિજ્ઞાન સ્નાતકની ધરપકડ

મુંબઈ, તા. 30 : ડી.બી. માર્ગ પોલીસે ઝારખંડની કૉલેજના 26 વર્ષીય વિજ્ઞાન સ્નાતક એસ.કે. મંડલની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરી છે, જે કથિત રીતે એપીકે ફાઇલો તૈયાર કરતો હતો અને ભોળા લોકોને છેતરવા.....