• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

જૂડોમાં ડબલ ગોલ્ડ: અસ્મિતા અને હર્ષે ઇતિહાસ સર્જ્યો

કૉમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં જૂડોમાં ગોલ્ડ મેડલ જીતનાર અસ્મિતા ડે અને હર્ષ સિંહ ભારતના પહેલા  ખેલાડી 

મુક્કેબાજીમાં પ્રીતિ, જેસ્મિન અને અંકુશ ફાઇનલમાં 

ગ્લાસગો, તા.31 : ભારતની અસ્મિતા ડે અને હર્ષ સિંહે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે. જૂડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારા તેઓ ભારતની પહેલા ખેલાડી બન્યા છે. મહિલાઓની 48 કિલો સ્પર્ધાના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ