પંતનગરની હિન્દી શાળાના મિડ-ડે મિલમાં કાચના ટુકડા
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31 : મુંબઈ પાલિકા દ્વારા સંચાલિત શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મિડડે મિલ આપવામાં આવે છે એમાં કાચના ટુકડા મળી આવવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. પાલિકાના વિરોધી પક્ષ નેતા કિશોરી પેડણેકરે.....