આઇસીસી દ્વારા 12 શહેરનાં નામ જાહેર
ઝિમ્બાબ્વેનાં
ત્રણ અને નામીબિયાના એક શહેરને પણ યજમાનપદ
નવી દિલ્હી, તા.31 : આઇસીસી તરફથી પુરુષ વન ડે વર્લ્ડ કપ-2027ના 12 યજમાન શહેરના નામની આજે સત્તાવાર ઘોષણા થઇ છે. આ વખતે વન ડે વર્લ્ડ કપ દ. આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુકત યજમાનીમાં......