• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

બાળક દત્તક આપવાથી દુનિયા નહીં બદલાય, બાળકનું જીવન બદલાશે

બૉમ્બે હાઈ કોર્ટનો બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ કરવાનો નિર્દેશ

મુંબઈ, તા. 31 : બૉમ્બે હાઈ કોર્ટે બાળક દત્તક લેવાના કેસમાં બિનજરૂરી વિલંબ નહીં કરવાનો નિર્દેશ આપતાં જણાવ્યું કે, એક બાળકને દત્તક આપવાથી દુનિયા નહીં બદલાય, પરંતુ દત્તક બાળકની દુનિયા જરૂર બદલાઈ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ