• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

સાયબર ફ્રૉડ કરવા અનેક બનાવટી કંપનીઓ શરૂ કરનારી ટોળકી ઝડપાઈ

મુંબઈ, તા. 31 : જુદા જુદા નામે કંપનીઓ શરૂ કરીને તેમના નામે બૅન્કોમાં ખોલવામાં આવેલા એકાઉન્ટ દ્વારા નાણાં ટ્રાન્સફર કરનારી ગેન્ગને સાયબર પોલીસે ઝબ્બે કરી છે. ટોળકીના સૂત્રધાર સલમાન પઠાણ સહિત સાત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ