• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

એપીએમસી વેરાઓના વિરોધમાં વેપારીઓની બહુપાંખિયા જંગની તૈયારી

ચોથી અૉગસ્ટે કોલ્હાપુરમાં વેપારી મહાસંમેલન : વાશીના વેપારીઓની પત્ર ઝુંબેશ

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 31 : મહારાષ્ટ્રના વેપારીઓ ઉપર એપીએમસી ચાર્જ, સર્વિસ ચાર્જ અને યુઝર્સ ચાર્જ જેવા કરવેરા લાદીને નાણાંની વસૂલી કરતી સરકાર સામે લાંબા સમયથી લડત ચલાવી રહેલા વેપારીઓ હવે નિર્ણાયક જંગ લડી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ