ઉત્પાદન 15મી અૉક્ટોબરથી શરૂ થશે : મિલોનો રિકવરી રેટ ત્રણ ટકા સુધી ઘટવાની ભીતિ
કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ, તા. 10 : સતત વધી રહેલા ખાંડના ભાવને કાબૂમાં રાખવા અને તહેવારોમાં સ્થાનિક બજારમાં પુરવઠો જાળવી રાખવા માટે મહારાષ્ટ્રમાં ખાંડની નવી સિઝન 15 દિવસ વહેલી શરૂ કરવાનો મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધારે ખાંડનું.......