• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

એફડીએની ઝપટમાં જેજે હૉસ્પિટલ; ઇસ્લામ જિમખાના : દસ લાઇસન્સ સસ્પેન્ડ

નારાયણ ઢોસા, ગોલ્ડન સ્ટાર રેસ્ટોરન્ટ અને પાલિવાલ ડેરી નિશાને

મુંબઇ, તા 09 (પી.ટી.આઇ): ધ મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશન( એફડીએ) આજે મુંબઇભરમાં શ્રેણીબંધ દરોડા પાડીને ઇસ્લામ જિમખાના અને જે જે હૉસ્પિટલની કેન્ટીન સહિતનાં 10 ખાણીપીણીના સ્થળોના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા હતા. રાજ્યવ્યાપી તપાસમાં એફડીએ એ 79.29 લાખ રૂપિયાનો ખાદ્યપદાર્થોનો જથ્થો.........