• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

ગેરકાયદે કૉલ ડિટેલ કાઢવાના આરોપસર બે પોલીસ કર્મચારી સહિત નવની ધરપકડ

અસંખ્ય લોકો પાસેથી રૂપિયા લીધા બાદ ગેરકાયદે કામ કરતા હોવાનું જણાયું

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 9 : મોબાઈલ કૉલ ડિટેલ રૅકોર્ડ (સીડીઆર)ની માહિતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યાં બાદ જ મેળવી શકાય છે. આ વાતનો ફાયદો લઈ મુંબઈના બનાવટી પોલીસ ઇન્સ્પેક્ટરે ઝારખંડ અને બિહારના પોલીસ કર્મચારીની મદદથી અસંખ્ય લોકો પાસેથી રૂપિયા લઈ તેમને ગેરકાયદે સીડીઆર, સબક્રાઈબર ડિટેલ રેકૉર્ડ......