• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

આઇપીએલના પ્રારંભ પૂર્વે ટિકિટનું અૉનલાઇન અને અૉફલાઇન વેચાણ શરૂ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 21 : આઇપીએલ 2025 આવતીકાલથી શરૂ થઇ રહી છે. ત્યારે અમદાવાદમાં પ્રથમ મૅચ પચીસ માર્ચે અને બીજી મૅચ 29 માર્ચે રમાવાની હોવાથી તેનું અૉનલાઇન અને અૉફલાઇન વેચાણ શરૂ થઇ ગયું છે. ટિકિટના ભાવ રૂા. 500થી લઇને 20 હજાર......