• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ ઉપર રોકની અરજી

અમેરિકન સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

નવી દિલ્હી, તા. 21 : અમેરિકી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાની નવી અરજી ઉપર આગામી મહિને સુનાવણી કરશે. જેમાં તેણે ભારતને પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા ઉપર રોક મુકવાનો અનુરોધ કર્યો છે. નવી અરજી ચીફ જસ્ટિસ જોન રોબર્ટસ....