ગોપાલ રાય ગુજરાતના પ્રદેશ પ્રભારી, દુર્ગેશ પાઠક સહ-પ્રભારી નિયુક્ત થયા
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 21 : આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાની સંગઠનાત્મક ગતિવિધિઓ વેગિલી કરી છે. પાર્ટીએ ગુજરાતના પ્રદેશ પ્રભારી તરીકે આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ પ્રધાન ગોપાલ રાયની નિયુક્તિ કરી છે. આ સાથે જ દુર્ગેશ પાઠકને સહ-પ્રભારી તરીકે નિયુક્ત.....