• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

અમેરિકાનું શિક્ષણ મંત્રાલય બંધ

ટ્રમ્પે કહ્યું સૌથી બેકાર વિભાગ

વૉશિંગ્ટન, તા. 21 : ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ચોંકાવનારા નિર્ણયમાં અમેરિકાનું શિક્ષણ મંત્રાલય જ બંધ કરવાનો આદેશ કર્યો છે. ટ્રમ્પે એક કાર્યકારી આદેશમાં શિક્ષણ મંત્રાલય એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ