• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : સાબરમતી ઉપર 480 મીટર લાંબો અને 36 મીટર ઊંચો પુલ તૈયાર થઈ રહ્યો છે

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 1 : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી નદી ઉપર હાલમાં 36 મીટર ઊંચો પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે, જે લગભગ 118 ફૂટ જેટલો પહોળો અને 12 માળની ઈમારતની......