• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ટ્રમ્પ મહેરબાન, પાક પહેલવાન

વોશિંગ્ટન, તા. 1 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન પર કંઈક વધુ પડતા મહેરબાન થયા છે. આતંકવાદને પોષતા પાકને બે દિવસમાં બે રાહત આપતાં તેલસંધિ બાદ હવે માત્ર 19 ટકા ટેરિફ.....